ઘરને બનાવ્યું ગ્રીન બિલ્ડીંગ, માટી વગર જ ઉગાડે છે કારેલા, સ્ટ્રોબેરી, દૂધી જેવા પાકોગાર્ડનગીરીBy Mansi Patel29 Oct 2021 09:34 ISTમિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.Read More
દંપતીએ ઘરના ધાબા પર જ બનાવ્યું ખેતર, ઊગાડે છે અલગ અલગ પ્રકારની શાકભાજીગાર્ડનગીરીBy Punam13 Mar 2021 09:58 ISTખેતર નથી તો શું થયું? તમે પણ આ દંપતીની જેમ ઘરના ધાબાને ખેતરમાં બદલો અને ઊગાડો શાકભાજીRead More
આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતીગાર્ડનગીરીBy Ankita Trada08 Dec 2020 07:45 ISTવ્યવસાયે પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર આ અમદાવાદીના ઘરમાં જોવા મળશે પપૈયા, આંબળા, ગીલોડા, ગલકા સહિત 100 ઝાડ, છોડ અને વેલRead More
નકામાં વાસણોથી લઈને જૂના જીંસમાંથી બનાવ્યું કૂંડું, છત પર કરે છે 150+ છોડની ખેતીગાર્ડનગીરીBy Nisha Jansari28 Nov 2020 04:05 ISTશરૂઆતમાં બધા છોડ સૂકાઇ જવા છતાં ન હારી આ શિક્ષિકા, આજે શાકભાજી, ઔષધીઓ અને ફૂલોનું કરે છે સફળ ગાર્ડનિંગRead More
જાણો કેવી રીતે ઘરમાં જ બનાવી શકો છો તમારું પોતાનું ચટણી ગાર્ડનગાર્ડનગીરીBy Nisha Jansari23 Nov 2020 03:55 ISTઅનીતા તિક્કૂ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને છેલ્લાં ચાર વર્ષથી છત પર ઉગેલ વસ્તુઓમાંથી ઘરે સ્વાદિષ્ટ ચટણી બનાવે છે!Read More
ઘરે જ ઉગાડો મરચાં: બજારમાંથી લાવવાની જગ્યાએ ઘરે જ ઉગાડો, મળશે તાજાં મરચાં રોજજાણવા જેવુંBy Nisha Jansari21 Nov 2020 03:53 ISTમરચાં ઉગાડવા માટે તમે પોટિંગ મિક્સમાં માટીની સાથે ખાતર, કોકોપીટ અને નીમખલી પણ મિક્સ કરી શકો છો!Read More
માટી વગર ભોપાલના તરૂણ ઉપાધ્યાય ધાબામાં ઉગાડે છે 300 કરતાં પણ વધારે ઝાડ-છોડગાર્ડનગીરીBy Nisha Jansari18 Nov 2020 04:19 ISTમધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા તરૂણ ઉપાધ્યાય છેલ્લા 6 વર્ષથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે અને પોતાના કામની વસ્તુઓ જાતે જ ઉગાડે છે!Read More