એન્જીનિયરે એપાર્ટમેન્ટમાં લગાવી એવી વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, દર મહિને બચે છે 50 હજારસસ્ટેનેબલBy Mansi Patel21 Dec 2021 09:21 IST20 હજાર ખર્ચીને દર મહિને બચાવે છે 50 હજાર, એન્જીનિયરની આ યુક્તિએ કરી દીધી કમાલ. બોરવેલનું પાણી સૂકાતાં શરૂ થઈ હતી પાણીની તકલીફ. પાણીનાં ટેન્કરથી મળ્યો કાયમી છૂટકારો.Read More