2 ફ્રી ટિફિનથી કરેલ શરૂઆત પહોંચી 1200 એ, જામનગરની સંસ્થા દરરોજ જમાડે છે જરૂરિતમંદોનેઅનમોલ ભારતીયોBy Kishan Dave13 Dec 2021 09:22 ISTજામનગરનું ‘ગંગા બા ચેરીટેબલ ટ્રસ્ટ’ વર્ષોથી વિનામૂલ્યે રોજના જમાડે છે 1200 લોકોને, ટિફિન પહોંચાડવા માટે વસાવ્યું છે ઇલેક્ટ્રિક વાહન, અને આપે છે 21 લોકોને રોજગારી. સવાર-સાંજ સમયસર પહોંચાડે છે ગરમા-ગરમ જમવાનું એ પણ એકદમ મફત.Read More