મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યું થતાં યાદમાં ઊંઝામાં શરૂ કરી ફ્રી ઑક્સિજન બેન્કઅનમોલ ભારતીયોBy Kishan Dave29 Nov 2021 08:38 ISTમિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યુ થતાં તેના મિત્રો યાદગીરી રૂપે ઊંજામાં વર્ષ 2013 થી ચલાવે છે ફ્રી ઑક્સિજન બેન્ક. એટલું જ નહીં પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગોને સક્ષમ બનાવવા ખાસ કેર સેન્ટર ચલાવે છે લાલાભાઈ.Read More