ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી 'આહાર' કેન્દ્રઅનમોલ ભારતીયોBy Kishan Dave03 Jan 2022 09:30 ISTઆજે પણ દેવગઢબારીયા જેવા આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા લોકો છે, જેમને જમવામાં દાળ-ભાત-શાક-રોટલી મળી જાય તો સોનાનો સૂરજ ઊગ્યો ગણાય, આવા લોકોને 9 વર્ષથી મફતમાં ફુલ થાળી ખવડાવે છે 66 વર્ષના નિકુંજદાદા.Read More