દરરોજ 25 કિલોનાં લોટની રોટલીઓ બનાવીને, ભરે છે 300થી વધારે રખડતાં શ્વાનોનું પેટઅનમોલ ભારતીયોBy Mansi Patel24 Aug 2021 09:22 ISTકચ્છના યશરાજ ચારણ, છેલ્લાં 25 વર્ષથી રખડતાં કૂતરાં અને પ્રાણીઓનું પેટ ભરે છે. તેમના ઘરે રોજ 25 કિલો લોટની રોટની અને કંસાર બને છે. આખો પરિવાર આપે છે આ કામમાં સાથ.Read More
મૂંગાં પશુઓના ખોરાક-પાણી માટે ખર્ચી નાખે છે અડધાથી વધુ આવક, જંગલોમાં જઈને પણ જમાડે છે પ્રેમથીઅનમોલ ભારતીયોBy Meet Thakkar27 Jul 2021 09:36 ISTબાશા મોહીઉદ્દીન, છેલ્લા 10 વર્ષથી મૂંગા પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે.Read More