દરરોજ 25 કિલોનાં લોટની રોટલીઓ બનાવીને, ભરે છે 300થી વધારે રખડતાં શ્વાનોનું પેટઅનમોલ ભારતીયોBy Mansi Patel24 Aug 2021 09:22 ISTકચ્છના યશરાજ ચારણ, છેલ્લાં 25 વર્ષથી રખડતાં કૂતરાં અને પ્રાણીઓનું પેટ ભરે છે. તેમના ઘરે રોજ 25 કિલો લોટની રોટની અને કંસાર બને છે. આખો પરિવાર આપે છે આ કામમાં સાથ.Read More