બેન્ક મેનેજરની નોકરી છોડી ખેતી કરનાર યુવાન મૂલ્યવર્ધન & માર્કેટિંગ દ્વારા કમાય છે સારો નફોઆધુનિક ખેતીBy Ankita Trada16 Dec 2021 08:39 ISTરાજકોટના ચિરાગ શેલડીયાએ બેન્ક મેનેજરની વ્હાઈટ કૉલર નોકરી છોડી ઑર્ગેનિક ખેતી શરૂ કરી. આજે 10 લોકોને રોજી આપવાની સાથે કમાય છે અઢળક નફો. દેશ-વિદેશમાં જાય છે ઉત્પાદનો.Read More