Powered by

Latest Stories

HomeTags List Farm

Farm

કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે

By Nisha Jansari

ગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.

50 હજારની નોકરી છોડી રાજકોટના શિક્ષકે શરૂ કરી માટી વગરની 'ભવિષ્યની ખેતી', કમાણી મહિને 1.50 લાખ

By Kaushik Rathod

રાજકોટના શિક્ષકે નોકરી છોડી અપનાવી હાઇડ્રોપોનિક્સ ખેતી, હવે કરે છે મહિને 1.50 લાખની કમાણી

પ્રાકૃતિક ખેતીથી 6 મહિનામાં થયો 2 લાખ રૂપિયા નફો, વ્હોટ્સએપથી કર્યુ માર્કેટિંગ !

By Nisha Jansari

પાલિતાણાનો આ યુવાન ખેતીનાં ‘ખ’થી પણ હતો અજાણ, આજે ઓર્ગેનિક ખેતીથી કરે છે અધધ કમાણી

હળદર-આદુની ખેતી કરી 1.5 કરોડ કમાય છે આ ગુજરાતી IT ગ્રેજ્યુએટ, અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો

By Nisha Jansari

જો તમે દેવેશભાઈને પડકારો વિશે પૂછશો તો તેઓ હસતા મોઢે કહેશે કે એવા કોઈ પડકાર ન હતા, જેમને તેઓ સમય સાથે દૂર ન કરી શક્યા.

ભૂજના આ ખેડૂતે 40 એકર વેરાન જમીનને ફેરવી મોંઘાં ફળો અને ખજૂરના નંદનવનમાં, કમાણી લાખોમાં

By Nisha Jansari

ખેતીને સમજવા માટે પહેલાં ઈઝરાયલ ગયા અને 10 દિવસ ફર્યા બાદ અહીં શરૂ કર્યું ઉચ્ચ ગુણવત્તાની ખજૂરનું ઉત્પાદન