શાકની ખરીદીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અમદાવાદી લેડીનો ટ્રેન્ડી ઓપ્શન, રોજગારી મળી એડ્સ પીડિત મહિલાઓનેઅનમોલ ભારતીયોBy Nisha Jansari04 Jun 2021 09:31 IST8 વર્ષના વિદેશના અનુભવોના આધારે સુરભીબેને ડિઝાઇન કરી ખાસ બેગ, જે દેખાવમાં તો ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે જ, સાથે-સાથે તેમાં અલગ-અલગ શાકભાજી પણ સરસ ગોઠવાઈ જાય છે. તેમના આ અભિયાનથી રોજગારી મળી જરૂરિયાતમંદ એડ્સ પીડિત મહિલાઓને. Read More