કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતીઅનમોલ ભારતીયોBy Kishan Dave07 Dec 2021 09:23 ISTવડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરતી આ યુવતીએ કમળની દાંડીમાંથી કાપડ બનાવ્યું છે. આ જ કામ શહેરની 10 ગરીબ મહિલાઓને શીખવાડી તેમને રોજી પણ આપવામાં આવે છે અને મળેલ નફામાંથી ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.Read More