અચાનક અંધાપો, 25 વર્ષે અંધશાળામાં પ્રવેશ, આજે ડિઝાઇનર ખુરશી ગુંથી ચલાવે છે ગુજરાનહટકે વ્યવસાયBy Kishan Dave12 Jan 2022 09:32 ISTજન્મથી અંધ નહીં પરંતુ ઈન્ફેક્શનના કારણે અચાનક અંધાપો આવ્યો. કોઈ દવા કામ ન કરતાં 25 ઉંમરે અંધશાળામાં પ્રવેશ મેળવ્યો. આજે નાનકડી કેબિનમાં ડિઝાઈનર ખુરશી બાંધી ચલાવે છે ગુજરાન.Read More