રાજકોટના પ્રકૃતિપ્રેમીએ શરૂ કરી ગુજરાતની પ્રથમ બીજ બેન્ક, 2500 લોકો સુધી પહોંચાડ્યાં 3.5 લાખ બીજઅનમોલ ભારતીયોBy Nisha Jansari29 Jul 2021 09:33 ISTગુજરાતના આ 'વનવાસી' ભાઈએ લુપ્ત થતી વનસ્પતિને બચાવવા શરૂ કરી બીજ બેન્ક, અત્યાર સુધીમાં 2500 કરતાં વધુ લોકોને સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે બીજ પહોંચાડી ચૂક્યા છે એ પણ એકદમ મફત. રજાના દિવસે જંગલમાં જાતે ફરીને ભેગાં કરે છે બીજ.Read More