Powered by

Latest Stories

HomeTags List Delhi

Delhi

જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાન

By Harsh

IIT બોમ્બેમાંથી માસ્ટર ઇન ડિઝાઇન કરનાર સિધ્ધાંતકુમાર પોતાનું ‘Denim Decor’ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ દર મહિને લગભગ 1000 જૂના જીન્સને અપસાયકલ કરીને 400 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરે છે.

3 બહેનોનો આઈડિયા, 9 પ્રકારના વાંસમાંથી બનાવી ‘Bamboo Tea’ અને Forbesના લિસ્ટમાં થઈ ગઈ સામેલ

By Mansi Patel

દિલ્હીની આ સિસ્ટર્સ બનાવે છે વાંસમાંથી અલગ ફ્લેવરની ‘Bamboo Tea’, વાળ અને નખ માટે છે ફાયદાકારક. દિલ્હીમાં ભણેલ આ બહેનો ‘Silpakarman’ નામની બ્રાન્ડ અંતર્ગત વાંસના મગ, કપ, ફ્લાસ્ક, ડેકોર અને ફર્નિચરની વસ્તુઓ પણ બનાવે છે.

6 મહિનામાં 300 ગામ, 500 મંદિર અને 26 હજાર કિમીની યાત્રા કરી, એ પણ પોતાની કારમાં

By Nisha Jansari

દિલ્હીના વ્યાપારી તરૂણ બંસલે પોતાની પત્ની સુનૈના અને બે દીકરીઓ સાથે છ મહિનામાં 26 હજાર કિલોમીટરની Road Trip કરી. આ દરમિયાન, તે 15 રાજ્યોનાં 300 ગામ ફર્યા અને દેશનાં 500 કરતાં પણ વધારે મંદિરોનો ઈતિહાસ જાણ્યો.

20 પૈસામાં 1 કિમી ચાલશે આ 'Hope' ઈ-સ્કૂટર, IIT દિલ્હીના સ્ટાર્ટઅપે કર્યું શક્ય

By Nisha Jansari

એકવાર ચાર્જ કર્યા બાદ 75 કિમી ચાલતું આ ઈસ્કૂટર બનાવ્યું છે IIT દિલ્હીના સ્ટાર્ટઅપ Geliose Mobility. માત્ર 20 પૈસામાં એક કિમી દોડતા આ ઈલેક્ટિકલ વિહિકલનું નામ છે 'HOPE'!

15 વર્ષથી પોતાની આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવી રહ્યા છે 63 વર્ષીય રેણુ ગુપ્તા

By Nisha Jansari

કોઈ જ પ્રસિદ્ધ વગર છેલ્લા 15 વર્ષથી આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવાના કામમાં લાગ્યા છે રેણુ ગુપ્તા