ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીનીગાર્ડનગીરીBy Nisha Jansari08 May 2021 04:02 ISTબાળપણથી જ ગાર્ડનિંગના શોખીન દલીપ કુમારના ધાબામાં છે 1250 ઝાડ છોડ. જેમાં છે ફળ, ફૂલ, ઓર્નામેન્ટલ અને સિઝનલ શાકભાજીની સાથે ઔષધીઓ પણ. ધાબાને જ સુંદર ગાર્ડન બનાવ્યું છે તેમણે, તો આ ગાર્ડનના કારણે ઘરમાં પણ ક્યારેય જરૂર નથી પડતી એસીની.Read More