ભરતગૂંથણથી જ્વેલરી બનાવીને થઈ પ્રખ્યાત, હવે વર્ષે કમાય છે રૂ. 4 લાખહટકે વ્યવસાયBy Kaushik Rathod07 Aug 2021 14:48 ISTએક સમયે જેની પાસે ભરતકામ માટે સોયપણ નહોંતી તે વિભા શ્રીવાસ્તવ આજે બાળકોના વસ્ત્રો, ઓશીકાના કવરથી માંડી સુંદર અને ટ્રેન્ડી જ્વેલરી પણ ભરતગૂંથણ (ક્રોશિયા)માંથી બનાવે છે. તો 10-12 મહિલાઓને રોજગાર પણ આપે છે.Read More