Udan Crematorium: દેશનું પહેલું એવું ‘સ્મશાન’, જ્યાં જવાથી લોકો ડરતા નથીજાણવા જેવુંBy Mansi Patel18 Nov 2021 09:23 ISTગુજરાતના અમલસાડમાં વર્ષો જૂના સ્મશાનને વર્ષ 2020 માં નવું રૂપ આપવામાં આવ્યું. અહીંની બે એકર જમીનમાં પહેલાં માત્ર સ્મશાન હોવાથી મોટાભાગની જમીનનો ઉપયોગ થતો જ નહોંતો, પરંતુ હવે અહીં ખૂબજ સુંદર ગાર્ડન પણ છે અને શહેરના લોકો સમય પસાર કરવા આવે છે.Read More