પિતાની ખોટની ખેતીને બદલી નફાના બિઝનેસમાં, ખેતરમાંથી જ વેચે છે 22 પ્રકારનાં પ્રોડક્ટ્સઆધુનિક ખેતીBy Mansi Patel29 Nov 2021 08:39 ISTગુજરાતના ઓલપાડ તાલુકાના મહેશભાઈ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ છેલ્લા 26 વર્ષથી ઓર્ગેનોક ખેતી કરવાની સાથેપ્સાથે વેલ્યૂ એડિશન કરી સંખ્યાબંધ ઉત્પાદનો પણ બનાવે છે. આજે તેમનાં ઉત્પાદનો જાય છે વિદેશો સુધી.Read More