IASની પહેલથી આ જિલ્લામાં ના તો બેડ ની અછત છે કે ના તો ઓક્સિજનની સમસ્યાઅનમોલ ભારતીયોBy Bijal Harsora Rathod17 May 2021 03:49 ISTમહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના IAS અધિકારી ડૉ. રાજેન્દ્ર ભારુડ, કોરોનાની બીજી લહેરમા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય, બેડ, સુઆયોજિત રસીકરણ અભિયાન અને વ્યવસ્થિત તૈયારીઓથી જિલ્લાને બચાવવામાં સફળતા મેળવી છે. Read More
અમદાવાદમાં લાખોની કમાણી છોડી ડૉક્ટરે વતનમાં ખોલી મફત કોવિડ હોસ્પિટલઅનમોલ ભારતીયોBy Nisha Jansari14 May 2021 03:45 ISTઅમદાવાદમાં મહિને 10 લાખ કમાતા આ ડૉક્ટરે કોરોનાના કારણે ગામડાંની દયનિય સ્થિતિ જોઈ વતનમાં ખોલ્યું મફત કોવિડ કેર સેન્ટર, જીવનભરની બચત ખર્ચી બનાવેલ આ ઑક્સિજન સાથેની આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપવામાં આવે છે મફત.Read More