આ 10 નાના-નાના બદલાવો અપનાવીને, તમે પણ જીવી શકો છો સસ્ટેનેબલ જીવનસસ્ટેનેબલBy Mansi Patel08 Dec 2021 08:42 ISTપર્યાવરણ સંરક્ષણમાં મદદ કરવા માગો છો? તો જીવનમાં જરૂરથી અપનાવવા જોઈએ આ બદલાવો, અમદાવાદની પંક્તિ પાંડે શીખવાડે છે 10 રસ્તા, જેનાથી તમે પણ જીવનમાં લાવી શકો છો બદલાવ.Read More
રિટાયર્ડમેન્ટમાં ખર્ચ ઘટાડવાની ટિપ્સ જાણો આમની પાસેથી, વિજળી, પાણી, શાક બધાનું બિલ થયું અડધુસસ્ટેનેબલBy Mansi Patel18 Sep 2021 14:06 ISTરિટાર્ડમેન્ટમાં આવક સિમિત હોય અને જીવનધોરણ સારું જ જાળવી રાખવું હોય તો જાણો આ રિટાયર્ડ આઈટી પ્રોફેશનલ પાસેથી. બધી જ સુવિધાઓ છતાં વિજળી બિલ, પાણી બિલ અને શાક-ફળોનો ખર્ચ અડધો થઈ ગયો. ખરે આત્મનિર્ભરતા તરફ વધી રહ્યા છે આગળRead More
MBA મહિલા ઘરે જાતે બનાવે છે 'જૈવિક ખાતર', સૂકા પાંદડાને બદલે આપે છે શાકભાજીગાર્ડનગીરીBy Kaushik Rathod03 May 2021 03:48 ISTટેરસ ગાર્ડનની સાથે કંપોસ્ટિંગ ફેક્ટરી: જાતે બનાવે છે 60 કિ.ગ્રા જૈવિક ખાતરRead More