વિટામીનની થઈ ઉણપ, દાદીએ ફ્રિજ અને બાથટબમાં ઉગાડ્યા 250+ શાકભાજી-ફળગાર્ડનગીરીBy Gaurang Joshi13 May 2021 03:32 ISTચેન્નાઈના જયંતી વૈદ્યનાથન પોતાના ધાબામાં 250 કરતા વધારે ફળ-શાકભાજી ઉગાડે છે. તે પણ નકામા પડેલા ફ્રિજ અને બાથટબમાંRead More
કેન્ટિનનાં કચરામાંથી ખાતર બનાવી, કર્મચારીએ ઓફિસના ધાબામાં ઉગાડ્યાં ફળ-શાકભાજીગાર્ડનગીરીBy Nisha Jansari25 Feb 2021 03:55 ISTમુંબઈ પોર્ટ ટ્રસ્ટનાં રસોડામાંથી નીકળતા જૈવિક કચરાને ડિસ્પોઝ કરવા માટે, કર્મચારીએ છત ઉપર જ શરૂ કર્યુ ગાર્ડનિંગ અને લગાવી દીધા 116 છોડRead More