Powered by

Latest Stories

HomeTags List compost fertilizer

compost fertilizer

કચરામાંથી કાળુ સોનુ બનાવી હેમલત્તાબેન સાથે ગામની અન્ય મહિલાઓએ કમાણી કરી બમણી

By Nisha Jansari

નવસારી જિલ્લાના હાંસાપુર ગામનાં હેમલત્તાબેન ઘરના જ છાણ અને લીલા કચરામાંથી સેંદ્રિય ખાતર બનાવે છે. તેનાથી તેઓ તો ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે ખાતરનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. આજે ગામની બીજી 12-15 મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ બની આત્મનિર્ભર.

એક સમયે જે વિજળી બિલ 6000 આવતું હતું, તે થયું માત્ર 150 રૂ. રસોઈ બાયોગેસ પર, પાણી વરસાદનું & ઑર્ગેનિક ફળ-શાક ઘરના બગીચામાંથી

By Nisha Jansari

લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો નહિંવત થયું જ છે, સાથે ઘરમાંથી નીકળતો કચરો પણ બંધ થઈ ગયો. તેમાંથી ઉત્પન્ન થાય છે બાયોગેસ અને કંમ્પોસ્ટ ખાતર. જેથી ઘર માટે શુદ્ધ ફળ-શાકભાજી પણ મળી રહે અને તે પણ વરસાદના પાણીમાં ઉગાડેલ, તો રસોઈ બને છે બાયોગેસથી જ. ઘરમાં કરી પ્લાસ્ટિકને 'નો એન્ટ્રી'.

ન માટી, ન ભારે કુંડા, જાણો કેવી રીતે આ ભાઈ Potting Mix થી ધાબામાં 30 થી વધુ શાકભાજી ઉગાડે છે

By Kaushik Rathod

ધાબા પર કુંડાઓનું અને માટીનું વજન વધી ન જાય અને એ માટે જ્હોને બનાવ્યું ખાસ પોટિંગ મિક્સ, જેમાં ખેડૂતો ચોખાની જે ભૂસી ફેંકી દે છે તેનો ઉપયોગ કર્યો. આ પોટિંગ મિક્સની મદદથી તેઓ ધાબામાં ઉગાડે છે ટમેટાં, ચોળી, ભિંડી, કરેલા, દુધી, મરચા સહિત 30 પ્રકારનાં શાકભાજી. તેમની જ પાસેથી જાણો ખાસ ટિપ્સ.

બહાર ન ફેંકો ઘરનો ભીનો કચરો, આ રીતે નકામી વસ્તુઓમાંથી 'કંપોસ્ટિંગ બિન' બનાવી ખાતર બનાવો

By Nisha Jansari

#DIY: પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ અને ભીનો કચરો બંનેનું બેસ્ટ વ્યવસ્થાપન, ઘરના બગીચા માટે ઉત્તમ ખાતર બનાવો.

ગુજરાતનું આ ગામ માત્ર 8 મહિનામાં બન્યું 'કચરા-મુક્ત', બધાંએ કરવું જોઇએ તેનું પાલન

By Nisha Jansari

વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.

ઈંદોરે બનાવ્યો દેશનો પહેલો Zero Waste વૉર્ડ, કચરામાંથી થાય છે હવે વૉર્ડવાસીઓને કમાણી

By Nisha Jansari

ગંદકીથી ઉભરાઈ રહેલાં શહેરો માટે ઈંદોર બન્યુ નવી મિસાલ, 4400થી વઘુ ઘરોનો વોર્ડ બન્યો દેશનો પહેલો ઝીરો વેસ્ટ વોર્ડ

પીવીસી પાઇપમાં પણ બનાવી શકાય છે ખાતર, જાણો શું કહે છે એક્સપર્ટ!

By Nisha Jansari

વાસુકી આયંગર, બેંગલુરૂના સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ રાઉન્ડ ટેબલ સાથે જોડાયેલા છે અને શહેરના લોકોને ઓછા ખર્ચે ખાતર બનાવવાનું શીખવાડે છે.

#Gardening: નવેમ્બરના મહીનામાં ઘરની છત અથવા બાલ્કનીમાં ઉગાડો આ શાકભાજી

By Nisha Jansari

શિયાળામાં ઘરમાં જ ઉગાવેલાં શાકભાજી ખાવા માંગો છો, તો જલ્દીથી વાંચી લો કેવી રીતે ઘરે જ ઉગાવી શકાય લીલા-શાકભાજી