માનવતાની મિસાલ: ગરીબ વિદ્યાર્થીઓનાં શિક્ષણ માટે, આ બસ કંડક્ટર આપે છે હજારોનો ફાળોઅનમોલ ભારતીયોBy Bijal Harsora Rathod03 Apr 2021 03:57 ISTઆંધ્રપ્રદેશના કાદિરીમાં, આરટીસી બસ ડેપોના બસ કંડક્ટર થોટા શ્રીધર, 'જિલ્લા પરિષદ હાઇસ્કૂલ'માં ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા દર વર્ષે 20 થી 25 હજાર રૂપિયાનું આર્થિક યોગદાન આપે છે.Read More