બોટાદના રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરે 1200 ઝાડ વાવી વેરાન સ્મશાનને બનાવી દીધું નંદનવનપર્યાવરણBy Ankita Trada02 Dec 2021 09:33 ISTબોટાદના રિટાયર્ડ ગવર્નમેન્ટ ઑફિસરનો મોટાભાગનો સમય સ્મશાનમાં પસાર કરે છે. તેમના જ પ્રયત્નોથી જ એક સમયનું વેરાન સ્મશાન અત્યારે બની ગયું છે ફરવાલાયક સ્થળ. દર રવિવારે કૂતરાંને ખવડાવે છે 5 મણ લોટના લાડુ.Read More