300 કરતાં વધારે છોડના ગાર્ડનિંગ સાથે 100 કરતાં વધારે પક્ષીઓએ સાચવે છે ગોંડલનો યુવાનગાર્ડનગીરીBy Ankita Trada20 Dec 2021 09:20 ISTગોંડલના આ યુવાને મલ્ટીનેશનલ નોકરીની સાથે ઘરમાં વાવ્યા છે 300 કરતાં વધારે છોડ. ઘરમાં છે 100 કરતાં પણ વધારે સુંદર પક્ષીઓ, જેઓ વહેલી સવારે કરે છે કલરવ.Read More