પર્યાવરણ પ્રેમી મહિલાની કમાલ, નકામાં કાગળમાંથી બનાવી પ્લાસ્ટિક કરતાં પણ સસ્તી 'કાગઝી બોટલ'હટકે વ્યવસાયBy Harsh19 Jun 2021 13:07 ISTમહિલા આંત્રપ્રિન્યોર સમીક્ષા ગનેરીવાલે એક સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે. તે 100% કમ્પોસ્ટેબલ કાગળમાંથી બોટલ્સ બનાવી રહી છે. આજે જ પ્લાસ્ટિકને ના કહો અને ઇકો-ફ્રેન્ડલી બોટલનો ઉપયોગ શરૂ કરો...Read More