1200+ ખેડૂતોને જોડ્યા જૈવિક ખેતીમાં, એક મહિલાએ તેમની ઉપજ ખરીદી ઊભી કરી લાખોની કંપનીઆધુનિક ખેતીBy Nisha Jansari16 Jun 2021 09:28 ISTપ્રતિભા તિવારીએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોના ખેડૂતોને જૈવિક ખેતી સાથે સાંકળ્યા અને સાથે-સાથે તેમની ઉપજ ખરીદી પોતાની કંપની 'ભૂમિશા ઑર્ગેનિક્સ' ની શરૂઆત કરી. આજે કમાઈ રહી છે લાખોમાં તો ખેડૂતોની આવક પણ થઈ બમણી.Read More