રિક્ષાવાળો બન્યો લાખોપતિ બિઝનેસમેન, ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદી બનાવે છે ફૂડ-આઈટમહટકે વ્યવસાયBy Harsh03 Jul 2021 08:56 ISTઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 62 વર્ષીય રામચંદ્ર દુબે પહેલા રિક્ષા ચલાવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદીને ખાવાની આઇટમ્સ બનાવી રહ્યા છે અને લાખોનો નફો રળી રહ્યા છે, સાથે-સાથે ખેડૂતોની આવકમાં પણ થયો નોંધપાત્ર વધારો.Read More