સ્મશાનમાં જતાં બધાં ડરતાં, ત્યાં માંડલના યુવાનોએ 1500 વૃક્ષ વાવી બનાવ્યું હરિયાળુ, લોકો આવે છે પિકનિક માટેઅનમોલ ભારતીયોBy Nisha Jansari05 Jul 2021 09:21 ISTલૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ મળતાં વતન આવેલ યુવાનોને માંડલના નાનકડા ગામ ટ્રેન્ડના યુવાનોને રોજનો એક કલાક આપી વેરાન સ્મશાનમાં વાવ્યાં 1500 કરતાં વધારે વૃક્ષો. એક સમયના વેરાન સ્મશાનમાં આજે લોકો આવે છે પિકનિક માટે.Read More