શાળામાં ભણતી નિશા શીખવાડે છે, દૂધની થેલીમાં માઈક્રોગ્રીન્સ વાવતાંગાર્ડનગીરીBy Mansi Patel12 Nov 2021 09:36 ISTબારમા ધોરણની આ વિદ્યાર્થીએ જણાવ્યુ કે, કેવી રીતે તમે દૂધનાં પેકેટમાં ઉગાડી શકો છો માઈક્રોગ્રીન. આ માઈક્રોગ્રીન શાકભાજી કરતાં વધારે પોષકતત્વોયુક્ત હોય છે અને ઓછા ખર્ચે તૈયાર પણ થઈ જાય છે.Read More