પાન પાર્લર ચલાવતા આ વ્યક્તિના પ્રયત્નોથી મોરબીનું આ ગામ 20 વર્ષોથી છે વ્યસનમુક્તઅનમોલ ભારતીયોBy Ankita Trada08 Nov 2021 10:02 ISTમોરબીનું આ ગામ 20 વર્ષથી છે વ્યસનમુક્ત, શાળાનાં બાળકોને તમાકુ ખાતાં જોઈ આ વ્યક્તિએ પોતાના ગલ્લામાં તો તમાકુ વેચવાનું બંધ કર્યું જ, સાથે-સાથે ગામના બધા જ દુકાનદારોને પણ મનાવી લીધા. સાથે-સાથે ગામના લોકો માટે લાઈબ્રેરી શરૂ કરી વધાર્યો વાંચનનો શોખ.Read More