તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓશોધBy Kishan Dave01 Feb 2022 09:59 ISTસુરતની મૈત્રી શહેરનાં મંદિરમાં ચઢાવાયેલ ફૂલોમાંથી સાબુ, અગરબત્તી, સ્પ્રે, ખાતર બનાવીને ઓનલાઈન વેચે છે. જેનાથી તાપી નદીમાં થતું પ્રદૂષણ તો અટકે જ છે, સાથે-સાથે ઘણા લોકોની રોજી પણ મળે છે.Read More