એક સમયે ઘર ચલાવતા નોકરી કરતા હતા ભરૂચના આ ખેડૂત, આજે વર્ષના 60 લાખ કમાય છે અને 15 લોકોને રોજગારી પણ આપે છેઆધુનિક ખેતીBy Nisha Jansari20 Jan 2021 03:55 ISTએક સમયે 14 મહિનામાં કેળાની એક ફસલ લેતા ધીરેનભાઈ અત્યારે 26 મહિનામાં ત્રણ ફસલ લે છે, તેમનું નાનકડું ગામ પાણેથા અત્યારે કેળાંના ઉત્પાદનમાં આખા દેશ માટે આદર્શ બન્યું છેRead More