આમના ધાબા પર 1000+ છોડની સાથે રૂદ્રાક્ષ-કલ્પવૃક્ષથી લઈને સ્ટ્રોબરી સહિત બધુ જગાર્ડનગીરીBy Nisha Jansari14 Nov 2020 09:49 ISTઅનુરાભના ગાર્ડનમાં 250 કરતાં પણ વધુ પ્રકારનાં ગુલાબ છે. મહત્વની વાત તો એ છે કે, ગુલાબ માટીમાં નહીં પણ કોલસાની રાખમાં ઉગાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં, અહીં એક ગુલાબનું નામ તો તેમના નામ પરથી 'અનુરાભ મણિ' પણ છે.Read More