Powered by

Latest Stories

HomeTags List Anmol indians

Anmol indians

આંગણવાડી અને ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે અને પૌષ્ટિક ભોજન આપે છે 20 વર્ષનો નાનકડો યુવાન

By Mansi Patel

આંગણવાડીનાં બાળકોને ભણાવે અને સ્કીલ ડેવલપમેન્ટનાં ક્લાસ પણ કરે છે, આ 20 વર્ષનો યુવાન, સ્લમ એરિયાનાં બાળકો માટે બન્યો છે મેલ “મધર ટેરેસા”

વડીલોની એકલતા દૂર કરવા નટૂભાઇ ચલાવે છે મેરેજ બ્યૂરો, ફ્રીમાં શોધી આપે છે યોગ્ય સાથી

By Nisha Jansari

નટૂભાઇનું માનવું છે કે, પ્રેમ કોઇપણ ઉંમરે થઈ શકે છે. એટલે સમાજની ચિંતા કર્યા વગર વૃદ્ધ લોકોએ પણ લગ્ન કરી લેવાં જોઇએ. નટૂભાઇ 50 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોને જીવનસાથી શોધવામાં મદદ કરે છે.

જૂના જીન્સ-ડેનિમને ફેંકશો નહીં, આ લોકોને આપો, તેઓ તેમાંથી ચંપલ બનાવીને ગરીબ બાળકોને આપશે!

By Nisha Jansari

જૂના જીન્સ-ડેનિમમાંથી બેગ, ચંપલ, પેન્સિલ બૉક્સ બનાવીને ગરીબ બાળકોને આપી રહ્યા છે ત્રણ મિત્રો

ગરીબોના ઘરે ચૂલો ચાલુ રહે એટલે ખેડૂતે તેના ઘઉંનો પાક વહેંચી માર્યો

By Nisha Jansari

દત્તારામે આ વર્ષના પાકમાંથી ટ્રેક્ટર ખરીદવાનું વિચાર્યું હતું, પરંતુ ગામના ગરીબ મજૂરોની સ્થિતિ જોઇ તેમની મદદ કરવાનું નક્કી કર્યું!

લોકોને કચરામાંથી ખાવાનું વીણી જોતા માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું

By Nisha Jansari

પંકજ ગુપ્તા અને વિપિન ગુપ્તા માત્ર 5 રૂપિયામાં દેવદૂત ફૂડ બેન્ક દ્વારા લોકોને જમાડી રહ્યા છે પૌષ્ટિક ભોજન

'બાઈક એમ્બુલન્સ'થી ગરીબ દર્દીઓને પહોંચાડે છે હોસ્પિટલ, ફ્રી સેવા કરે છે આ યુવાન

By Nisha Jansari

બનારસની સાંકડી ગલીઓમાં ચાલે છે 'બાઈક એમ્બુલન્સ', દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે આ યુવાન