ખેડૂતના પુત્રની શોધ: યાત્રામાં ક્યાંય પણ, ક્યારેય પણ, બેસવા માટે ‘બેગ કમ ચેર’શોધBy Mansi Patel13 Nov 2021 14:24 ISTડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેન મોડલ, બેગ કમ ચેર અને લાડુ બનાવતા મશીનનો આવિષ્કાર કર્યો છે આ એન્જીનિયરે. અલગ-અલગ સંશોધનોના કારણે મળ્યાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનાં સન્માન.Read More