અમદાવાદના આ વ્યાપારી રોજના 1200 કોરોનાગ્રસ્ત લોકોને ઘરે જઈને પહોંચાડે છે નિશુલ્ક ટિફિનઅનમોલ ભારતીયોBy Nisha Jansari08 Apr 2021 03:48 ISTસતત વધી રહેલ કોરોના સંક્રમણમાં કોઈ પાસે ઊભું રહેવા પણ તૈયાર નથી હોતું ત્યાં અમદાવાદના આ વ્યાપારી રોજના લગભગ 1200 કોરોના પેશન્ટ અને કૉરન્ટાઈન લોકોને ઘરે-ઘરે જઈને પહોંચાડે છે ટિફિનRead More