માત્ર 100 રૂપિયામાં બનતું આ સોલર કૂકર ગામડાંની ગરીબ મહિલાઓ માટે બની ગયું આશીર્વાદ સમાનઅનમોલ ભારતીયોBy Nisha Jansari06 Oct 2020 03:54 ISTઆ લેખ ગુજરાતના અલઝુબૈરનો છે, જેમણે પર્યાવરણના બચાવ અને આ્દીવાસીઓને સસ્તામાં સૂર્ય કૂલર પહોંચાડવા માત્ર 100 રૂપિયામાં બનતું સૂર્યકૂકર બનાવ્યું અને ઘરે ઘરે પહોંચીને તેમને બનાવતાં શીખવાડ્યું. અત્યારે હજારો આદીવાસીઓ લઈ રહ્યા છે તેનો લાભ.Read More