Powered by

Latest Stories

HomeTags List સ્ત્રી સશક્તિકરણ

સ્ત્રી સશક્તિકરણ

80 રૂ.થી શરૂ કરેલ લિજ્જત પાપડની સફરને 1600 કરોડે પહોંચાડનાર જસવંતીબેનને પદ્મશ્રી

By Nisha Jansari

માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ કરેલ લિજ્જત પાપડને 1600 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડનાર જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી.

આ મહિલાની હિંમતને સલામ: ગીરની પ્રથમ મહિલા ગાર્ડ જેણે 12 વર્ષમાં 1,000થી વધારે પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યાં!

By Nisha Jansari

ગીર નેશનલ પાર્કની પ્રથમ મહિલા ગાર્ડ જેણે અત્યાર સુધી 1,000થી વધારે પ્રાણીઓનું રેસ્કયૂ કર્યું, હાલ રેસ્ક્યૂ વિભાગના વડા તરીકે કરે છે કામ

70 વર્ષનાં આ ગુલાબ દાદીએ ગૃહઉદ્યોગથી કરી શરૂઆત, સંભાળે છે મહિનાના 2000 ઓર્ડર સાથેનું સ્ટાર્ટઅપ

By Nisha Jansari

ભત્રીજા સાથે મળીને 70 વર્ષનાં દાદીએ ઊભું કર્યું સ્ટાર્ટઅપ, મહિનાના 2000 ગ્રાહકોને પહોંચાડે છે વાનગીઓ

દિલ્હીઃ લોકડાઉનમાં પતિની નોકરી ગઈ તો કારને સ્ટોલ બનાવી પત્ની વેચવા લાગી બિરયાની

By Nisha Jansari

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ તો પત્નીએ શરૂ કર્યો બિરયાની બિઝનેસ, બર્થ ડેથી લઈ કિટી પાર્ટીના મળે છે ઓર્ડર