Powered by

Latest Stories

HomeTags List ગાર્ડનિંગ ટિપ્સ

ગાર્ડનિંગ ટિપ્સ

સરકારી યોજના હેઠળ બનાવ્યું કિચન ગાર્ડન, હવે મળે છે શુદ્ધ હવા અને તાજી શાકભાજી

By Mansi Patel

છેલ્લાં કેટલાંક વર્ષોથી ધાબામાં ફૂલછોડ વાવી રહેલ રમણ શ્રીવાસ્તવે રિટાયર્ડમેન્ટમાં સરકારી યોજના અંતર્ગત બનાવ્યું કિચન ગાર્ડન. આજે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી.

ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો બટાકાની છાલમાંથી કંપોસ્ટ ખાતર બનાવવાની સરળ રીત

By Mansi Patel

આપણા રસોડામાંથી નીકળતા કચરામાંથી ખાતર બનાવીને આપણે છોડને જરૂરી પોષક તત્વો પહોંચાડી શકીએ છીએ.આ ખાતર કોઈપણ છોડને અને કોઈપણ ઋતુમાં આપી શકાય છે

Grow Lotus: જાણો ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડી શકાય કમળનું ફૂલ

By Nisha Jansari

કમળનાં ફૂલને જોઈને દરેક લોકોનું મન ખુશ થઈ જાય છે. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તેને તમે તમારા ગાર્ડનમાં પણ ઉગાવી શકો છો.

ઘરે જ ઉગાડો મરચાં: બજારમાંથી લાવવાની જગ્યાએ ઘરે જ ઉગાડો, મળશે તાજાં મરચાં રોજ

By Nisha Jansari

મરચાં ઉગાડવા માટે તમે પોટિંગ મિક્સમાં માટીની સાથે ખાતર, કોકોપીટ અને નીમખલી પણ મિક્સ કરી શકો છો!

અમદાવાદની આ મહિલાએ બાલ્કનીમાં ઉગાડ્યા 300 થી વધુ છોડ, 1000 લોકોને શીખવાડ્યું ગાર્ડનિંગ

By Nisha Jansari

બાલ્કનીમાં જ ફળ, ફૂલ, શાકભાજી બધુ જ ઉગાડે છે જાગૃતિબેન, કરે છે 40 વર્ષથી ગાર્ડનિંગ

લોકડાઉનમાં ઘરને હરિયાળું બનાવવા ઉપાડી ઝૂંબેશ, અહીં મળશે કેરી-દાડમથી લઈ ગાજર-મૂળા

By Nisha Jansari

સ્વિમિંગ કોચે લોકડાઉનમાં ઘરમાં જ શાકભાજી ઉગાડવાનો કર્યો નિર્ણય, હવે 5 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવાની તૈયારી

ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણ

By Nisha Jansari

મધ્ય પ્રદેશના વિદિશામાં રહેતી જ્યોતી સારસ્વત પોતે તો ગાર્ડનિંગ કરે જ છે, સાથે-સાથે રેડિયો મારફતે બીજા પણ ઘણા લોકોને શીખવાડે છે!