Powered by

Latest Stories

Homeહટકે વ્યવસાય

હટકે વ્યવસાય

Business which draw a new way. Business can give you good income with satisfaction of doing something new and work that you love.

મહામારીમાં બધું જ ગુમાવ્યું, પછી દુનિયાભરમાં ફેમસ કરી 'ચિતલે બંધુ' બ્રાંડ

By Gaurang Joshi

ચિતલે બ્રાંડના સફરની શરુઆત, મહારાષ્ટ્રના એક ગામથી આવેલા ભાસ્કર ગણેશ ચિતલે દ્વારા કરવામાં આવી હતી. ડેરી ફાર્મિંગથી શરુ થયેલો આ બિઝનેસ એક મોટું નામ બની ચૂક્યો છે. ડેરી સાથે મિઠાઈ અને તેના અન્ય ખાદ્ય ઉત્પાદક દેશ-વિદેશ સુધીમાં પસંદ કરવામાં આવે છે.

અંબાજીના હિતેન્દ્ર રામી મંદિરમાંથી નીકળતા કચરામાંથી બનાવે છે 2000+ ઉત્પાદનો, આપે છે 400 લોકોને રોજગાર

By Mansi Patel

વર્ષ 1998થી અંબાજી મંદિરની બિલકુલ બહાર રામીની દુકાન છે, જ્યાં આજે તેઓ 2 હજારથી પણ વધારે હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચે છે

ગુજરાતના આ CA યુવાને અજમા અને વરિયાળી ફ્લેવરનું મધ બનાવવા છોડી હાઈ-ફાઈ નોકરી, કમાય છે 6 લાખ

By Kaushik Rathod

અમદાવાદના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રતિક ઘોડાએ પોતાની બી બેઝ પ્રાઈવેટ લિમિટેડ ખોલવા ખોલી 14 વર્ષ જૂની નોકરી, જે મધમાખીના સંરક્ષણ પર પણ કામ કરે છે.

20 પૈસામાં 1 કિમી ચાલશે આ 'Hope' ઈ-સ્કૂટર, IIT દિલ્હીના સ્ટાર્ટઅપે કર્યું શક્ય

By Nisha Jansari

એકવાર ચાર્જ કર્યા બાદ 75 કિમી ચાલતું આ ઈસ્કૂટર બનાવ્યું છે IIT દિલ્હીના સ્ટાર્ટઅપ Geliose Mobility. માત્ર 20 પૈસામાં એક કિમી દોડતા આ ઈલેક્ટિકલ વિહિકલનું નામ છે 'HOPE'!

ખર્ચ માત્ર 10 હજાર રૂપિયા અને કમાણી કરે છે લાખોમાં! આમની પાસેથી જાણો ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ લેવાના ફાયદાઓ

By Mansi Patel

પંજાબનાં ભઠિંડાની આ મહિલાએ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધી ટ્રેનિંગ અને શરૂ કર્યો બિઝનેસ, મહિને કરે છે લાખની કમાણી

ચોખાનાં બેકાર ભૂંસાને બનાવી દીધું ‘કાળું સોનું’, એક વર્ષમાં 20 લાખ રૂપિયાની કરી કમાણી, જાણો કેવી રીતે!

By Mansi Patel

ચોખાનાં ભૂંસામાંથી બિભૂ સાહૂ કરે છે વર્ષે 20 લાખની કમાણી, આ નવતર પ્રયોગથી લોકોને પણ મળી રાહત

બે ભાઈઓનો ઇકો ફ્રેન્ડલી બિઝનેસ, દરેક ખરીદી પર લગાવે છે છોડ, અત્યાર સુધીમાં 4500+ થી વધુ છોડ વાવ્યા

By Kaushik Rathod

મુંબઈમાં રહેતા વિશાલ પારદીવાલા (34) અને મિકાઇલ પારદીવાલા (31), પોતાની બ્રાન્ડ ‘TreeWear’ મારફતે, લોકો માટે ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન જેવા કે ટી-શર્ટ, હેન્ડ સેનિટાઇઝર, ડિયોડ્રેંટ, લિપ બામ વગેરે બનાવી રહ્યાં છે. આની સાથે, લોકો દ્વારા અહીંથી કરવામાં આવેલી દરેક ખરીદી પર મળતી રકમના કેટલાક ટકા 'વૃક્ષારોપણ' જેવા કાર્યમાં ખર્ચવામાં આવે છે.

સાસુની રેસિપિથી વહુએ શરૂ કર્યો વ્યવસાય, દર મહિને કમાય છે 5 લાખ

By Bijal Harsora Rathod

સોનમ સુરાના નામની મહિલાએ પોતાની સાસુની રેસિપિથી Prem Eatacy નામથી ઑનલાઈન ફૂડ બિઝનેસ શરૂ કર્યો, જ્યાં તે ઘરે બનાવેલ ગોંગુરા ચટણી અને મોલાગાપોડી જેવાં ઉત્પાદનો વેચે છે.

આ અમદાવાદીએ લૉકડાઉનમાં 750 લોકોને જ્વેલરી બનાવતાં શીખવાડી કમાયા 30 લાખ

By Nisha Jansari

ઘરે જ જ્વેલરી બનાવી ઓનલાઈન વેચી 80 હજારથી સવા લાખ કમાઈ લેતી વિશ્વા, હવે સંખ્યા બંધ લોકોને આ કળા શીખવાડી બનાવે છે આત્મનિર્ભર