Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં

By Nisha Jansari

છોટા ઉદયપૂરના એક સામાન્ય ખેડૂતે બનાવ્યાં છાણના એવાં કૂંડાં કે, નર્સરીમાં જરૂર ન પડે પ્લાસ્ટિકની પોલિથીનની. વધુમાં આ કુંડાં છોડ અને માટી માટે ખાતરનું કામ પણ કરે છે અને પર્યાવરણને નુકસાન થતું પણ અટકાવે છે.

પ્રાકૃતિક દાળ-મસાલાથી રાગીમાંથી બનેલો આઇસક્રીમ, સ્વદેશીને આગળ ધપાવી રહ્યો છે કોઈમ્બતુરનો આ યુવક

By Nisha Jansari

જે પરિવારમાંથી કોઈએ બિઝનેસ વિશે વિચાર્યું પણ ન હતું તેના એક દીકરાએ પ્રાકૃતિક પ્રૉડક્ટ્સના બિઝનેસમાં કાઠું કાઢ્યું

રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે

By Nisha Jansari

શોખ માટે શરૂ કરેલ ગાર્ડનિંગ બન્યું જુસ્સો, એકદમ પ્રતિકૂળ જમીન અને વાતાવરણમાં બનાવ્યો સુગંધિત ફૂલોનો બગીચો

નૉન સ્ટિકની જગ્યાએ લોખંડ અથવા માટીનાં વાસણોમાં બનાવો ખાવાનું, પોષણ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ!

By Nisha Jansari

તમારી હેલ્થ અને પરિવારના સ્વાસ્થ્ય માટે લોખંડ માટીનાં અથવા સોપ સ્ટોનનાં વાસણોનો કરો ઉપયોગ, નૉનસ્ટીક શરીરને કરી શકે છે આ નુકસાન

જૂના જૂતાથી લઈને ટાયરોનો પણ કુંડા તરીકે કરે છે ઉપયોગ, મળ્યા 11 પુરસ્કાર!

By Nisha Jansari

બાગાયતી વિશે બહુજ ચેનલો જોઈ અને ઈન્ટરનેટ પર પેજોને ફોલો કર્યા બાદ જૂતા, પ્લાસ્ટિકની બોટલો અને ટાયરોમાં છોડ ઉગાડવાનો આઈડિયા આવ્યો

સુરેન્દ્રનગરની શાળાના શિક્ષકોએ વિશાળ મેદાનમાં ઉગાડ્યાં ફળ અને શાકભાજી, બાળકોને મળશે પૂરતું પોષણ

By Nisha Jansari

કોરોનાકાળમાં શાળાઓ બંધ થતાં સુરેન્દ્રનગરની આ શાળાના શિક્ષકોએ બનાવ્યું વિશાળ કિચન ગાર્ડન, બાળકોને મળશે પૌષ્ટિક ભોજન

ઘરમાં જ ઉગાડે છે શાકભાજી, પાણી પણ વરસાદનું જ પીવે છે, અનોખા અંદાજમાં રહે છે આ કપલ!

By Nisha Jansari

લોકો માટે ઘર તે હોય છે જ્યાં તેમની ભાવનાઓ જોડાયેલી હોય છે, પરંતુ 62 વર્ષનાં ભાવના શાહ માટે ઘર ફક્ત એ નથી કે જ્યાં ભાવના વસતી હોય, પરંતુ તે પણ છે જ્યાં સારું સ્વાસ્થ્ય પણ હોય. અમદાવાદનાં થલતેજ શિલજ રોડ પર શાંત વાતાવરણમાં રહેતાં ભાવનાની તેમની પોતાની જ અલગ દુનિયા છે. જ્યાં તેઓ દરરરોજ આદર્શ જીવનશૈલીને બનાવી રાખવાનાં પ્રયાસો કરે છે.

મધ ઉછેરને મુખ્ય વ્યવસાય બનાવનાર ઉત્તર ગુજરાતના આ ખેડૂત બન્યા પ્રેરણા, 100 ખેડૂતો કરે છે તેમની સાથે કામ

By Nisha Jansari

2300 પેટી સાથે મધ ઉત્પાદન કરી ફૂલી ઓટોમેટિક પ્લાન્ટમાં પ્રોસેસ અને પેકિંગ કરે છે મધનું, 1 પેટીમાંથી વર્ષે મળે છે 75 કિલો સુધીનું મધ