Powered by

Latest Stories

HomeAuthorsNisha Jansari
author image

Nisha Jansari

વાંચન અને લેખનની શોખીન નિશા જનસારીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાથી લિંગ્વિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું છે. લેખનની સાથે-સાથે નિશાને પ્રકૃતિની નજીક હોય તેવી જગ્યાઓ પર ફરવાનો બહુ શોખ છે.

લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા

By Nisha Jansari

"આવજો અને બે વૃક્ષ વાવજો"ની ભાવના સાથે આ શિક્ષક દંપતિને તૈયાર કર્યા 20 હજાર રોપા, આપે છે સૌને મફતમાં

700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ

By Nisha Jansari

એક એવા ઇલેક્ટ્રૉનિક્સ એન્જીનિયરની કહાની જેમણે પોતાની ટાટા નેક્સન (Tata Naxon) ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)થી જયપુરથી લોંગેવાલા સુધી 1500 કિલોમીટરની મુસાફરી ફક્ત 700 રૂપિયામાં કરી.

માનાં નુસ્ખાને બનાવી દેશી સ્કિન-હેર કેર બ્રાંડ, 8 હજારના રોકાણને પહોંચાડ્યુ 80 હજાર સુધી

By Nisha Jansari

23 વર્ષની આ છોકરીની સ્કીન-હેર કેર બ્રાંડ દર મહિને 200થી વધુ લોકો સુધી પહોંચી રહ્યુ છે, 1 મહિનાનાં વપરાશ બાદ દેખાય છે ચમત્કારિક અસર

900 વર્ષથી આ કુટુંબ બનાવે છે પાટણનાં પટોળાં, જેની કિંમત છે લાખોમાં

By Nisha Jansari

ગુજરાતના સાલવી પરિવાર દ્વારા પાટણ પટોળા હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ પટોળાં બનાવવાની પ્રક્રિયા બતાવે છે.