Powered by

Home Video Sport WI વિરુદ્ધ સંજુના 97 રન, પાછળ હતો પત્નીનો અતૂટ વિશ્વાસ | Sanju Samson| Charulata Samson|

WI વિરુદ્ધ સંજુના 97 રન, પાછળ હતો પત્નીનો અતૂટ વિશ્વાસ | Sanju Samson| Charulata Samson|

New Update

Sanju Samson અને Charulatha Samson ની પ્રેમ કહાની માત્ર એક લવ સ્ટોરી નથી – આ પ્રેમ, વિશ્વાસ, સંઘર્ષ અને કમબેકની પ્રેરણાદાયક મિસાલ છે.

જ્યારે સંજુ પોતાના કરિયરના ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચારુલતાનો અડગ સાથ તેમની સૌથી મોટી શક્તિ બન્યો.

👉 Comment માં જરૂર જણાવો
શું દરેક સફળ વ્યક્તિ પાછળ આવો જ મજબૂત સાથ હોવો જરૂરી છે?

તમારો મત અમારે માટે મહત્વનો છે 💬

#SanjuSamson#CharulathaSamson#LoveStory#IndianCricketer#InspiringStory