ડેફ દરજીથી National Award સુધીની સફર | Rajesh Ketkar Motivation Story | Gujarati Inspirational

પોતાની કમજોરીને બનાવી તાકાત, વડોદરાના રાજેશ શરદ કેતકરને બાળપણમાં પોલિયોથી પીડિત થયા ત્યારે બોલવાનું, સાંભળવાનું અને ચાલવામાં મુશ્કેલી આવી, તેમને કારકિર્દી પણ મુશ્કેલ લાગવા લાગી પરંતુ પોતાની ખામીઓ લઈને બેસી રહેનાર માંથી ન હતા રાજેશ, તેમણે પ્રેરણાત્મક કહાનીઓથી અને સ્વાભ્યાસથી પોતાનામ આત્મવિશ્વાસ લાવ્યા અને હવે તેમના જેવા Community માટે English classes ચલાવી રહ્યા છે. તેમના જીવનમાં બહુ સંઘર્ષ સાથે તેમણે સફળતા પ્રાપ્ત કરી તો આપણે કેમ ન કરી શકીએ?

👉 જો તમને આ પ્રેરણાત્મક કહાની ગમી હોય તો Like, Share અને Subscribe જરૂર કરજો.

#RajeshKetkar #DivyangSuccess
#InspirationalStory #GujaratiMotivation
#nationalawardee

[Rajesh Sharad Ketkar, Divyang Success Story
National Award Winner India, Vadodara Inspirational Story, Polio Survivor Success, Motivational Story Gujarati, Gujarati Inspirational Video]

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe