New Update
આપણે બધા ક્યારે ને ક્યારેય બસ આ વિચારીને મોટા સપના નથી દેખતા કે ક્યાંક તેણે પૂરા કરવા આપણા માટે મુશ્કેલ ન થઈ જાય, પરંતુ જો પોતાના પર ભરોસો હોય તો કોઈ પણ સપના નામુમકીન નથી, પૈસા વિનાના શોખ પૂરા કરવા નીકળેલા આ વ્યક્તિની કહાનીથી તમને આ વાતની પ્રેરણા મળશે.
#parimalkanji#Travelling#Traveljourney#Wanderlust#indiajourney
[Parimal Kanji, Travel, Inspiring, India tour on cycle, Wanderlust, Journey on cycle, Inspiring]