પગ નથી છતાંય આગળ વધવાથી અટકી નહીં આ Delivery Girl | Pooja Chaudhary| Food Delivery Girl| Surat|

સુરતની પૂજા ચૌધરી નાનપણથી માતા-પિતા વિનાની છે, તેનું બાળપણ અનાથ આશ્રમમાં વીત્યું. 19 વર્ષની ઉંમરમાં ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવી દીધા. એ બાદ પણ તેમની હિંમત હારવાને બદલે Food Delivery Girl તરીકે કામ શરૂ કર્યું અને આત્મનિર્ભર બની પૂજા Wheelchair પર જ બધું કામ કરે છે. અને ઘણી રમતોમાં ટુર્નામેન્ટ જીતી રહી છે. પૂજા આપણા સૌ માટે એક પ્રેરણા સ્ત્રોત બની છે.

[ Wheelchair Delivery Girl, Rugby Champion Hardworking Girl, Courage, Strong girl, handicapped girl Working hard]

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe