મારી મમ્મી બોલી સાંભળી નથી શકતી પણ છોડ સાથે કરી મિત્રતા| Deaf and Mute Mother | Love Plantation|

લોકેશ કટારીયા પોતાની Deaf એન્ડ મ્યુટ મમ્મીની કહાની Social Media પર શૅર કરે છે, જે પોતાની ખામીને સ્વીકારીને ગાર્ડનનાં ફૂલોમાં મહેકાવી રહી છે. રાજ કટારીયા 58 વર્ષના છે, 4 સંતાનોના માતા છે અને 4 ગ્રાન્ડ ચિલ્ડ્રેન્સ છે. છતાં પોતાનો શોખ પૂરો કરે છે. તે બોલી નથી શકતા પરંતુ અવાજ અને ઈશારા થી માળીને સમજાવે છે. તેમણે આટલી ઉંમરે પોતાની એકલતાને દૂર કરવા રંગબેરંગી છોડ સાથે મિત્રતા બાંધી લીધી છે.

@lokesh_defender

#deafandmute #gardening #motherslover

[mothers love, deaf and mute mother, Gardening, plantation]

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe