New Update
પોતાના ધાબા પર જ 100% ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડી રહ્યા છે રાજકોટના દિપ્તીબેન મોલીયા, તેમને ન માત્ર ઓર્ગેનિક રીતે ઉગાડ્યા પણ પોતાના પરિવારના સ્વાસ્થ્યને સુધારી પણ રહ્યા છે. તેમના સુંદર ગાર્ડનમાં અલગ અલગ સાધના પક્ષીઓ આવે છે તેના અવાજથી મનને શાંતિ મળે છે, તાજા શાકભાજી મળે છે બસ આનાથી વધુ શું હોય, તેમની પાસેથી ટિપ્સ લેવા માટે તેમના પેજની મુલાકાત જરૂર લો.
@rajkotorganicgarden on IG
[organic gardening, terrace gardening, rajkot, organic vegetable]