શું થયું? જ્યારે હેલ્લારો એક્ટ્રેસ નીલમ પંચાલ ઉબરમાંથી ઑટો કરે છે અને તેમાં એક મહિલા Auto Driverને જોઈને નવાઈ પામે છે, ત્યારે તેમણે Auto Driver જ્યોતિકા બેનના કામના ખૂબ જ વખાણ કર્યા.
અને નારી માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણા સાથે Share કર્યું. જે અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે.
તમે આ વીડિયો જોઈને શું અભિપ્રાય આપવા માંગશો?
@niilampaanchal
Follow Us